દિલ્હીના નવા CM તરીકે આતિશી, ભાજપે કસ્યો તંજ

આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં આતિષીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી હવે કેજરીવાલની જગ્યાએ દિલ્હી સરકારનું નેતૃત્વ કરશે. પરંતુ ભાજપે તેના પર નિશાન સાધ્યું છે.ભાજપે આતિશીને દિલ્હીના કઠપૂતળી સીએમ ગણાવ્યા છે. ભાજપે ટોણો મારતા કહ્યું કે તે કેજરીવાલની કઠપૂતળી છે. તમને…

Read More

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા AAPએ કરી આ 5 લોભામણી જાહેરાત

હરિયાણા માં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી-પંજાબની જેમ AAP હવે હરિયાણામાં પણ આ જ મોડલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. AAPએ શનિવારે પંચકુલાના ઈન્દ્રધનુષ ઓડિટોરિયમમાં પાંચ ગેરંટી લોન્ચ કરી. આ કાર્યક્રમ માટે પંજાબના સીએમ ભગવંત માન, સુનીતા કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પહોંચ્યા છે. …

Read More