Gau Sanman Banaskantha Bandh

Gau Sanman Banaskantha Bandh: બનાસકાંઠા અને વાવ-થરાદમાં વેપારીઓનો સ્વૈચ્છિક બંધ

Gau Sanman Banaskantha Bandh અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશની સુરક્ષા માટે અલગ ગૌસેવા મંત્રાલય બનાવવાની માંગને બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લામાં સમર્થન મળ્યું હતું. શુક્રવારે ભાભર, થરા, થરાદ, વાવ, શિહોરી, નવી ભીલડી અને ધાનેરા સહિતનાં શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો અને ધંધા બંધ રાખ્યા હતા. આ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી ગૌભક્તો, ખેડૂતો અને વેપારી આગેવાનો…

Read More