Craig Ervine Double Century

Craig Ervine Double Century: 41 વર્ષીય ઇર્વિનની અણનમ બેવડી સદી, અફઘાનિસ્તાન-ઝિમ્બાબ્વે ટેસ્ટ ડ્રો

Craig Ervine Double Century: અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો રહી હતી. ઊંચા સ્કોરવાળી આ મેચમાં બંને ટીમોએ શાનદાર બેટિંગ કરી હતી. મેચની ત્રણ ઇનિંગ્સમાં કુલ 1,541 રન બન્યા હતા. મેચના અંતિમ દિવસે 41 વર્ષીય ઝિમ્બાબ્વેના કેપ્ટન ક્રેગ ઇર્વિને અણનમ 206 રન ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી…

Read More