
Ahmedabad air taxi : એર ટેક્સી હવે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી ઉડશે! આ છે તેની ખાસિયત!
Ahmedabad air taxi – અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એર ટેકસીનું પ્રોજેક્ટ શરૂ થવાનું છે, જે અમદાવાદ અને માંડવી (કચ્છ) વચ્ચે ટ્રાયલની તૈયારી કરી રહ્યું છે. આ માટે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ (eVTOL) બેટરી આધારિત એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે, જેનું મુખ્ય લક્ષ્ય એ એર ટેકસીને વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનાવવાનો છે.કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ…