
Ahmedabad Holika Dahan Rule: રસ્તાઓ પર હોળી પ્રગટાવશો તો થશે કાર્યવાહી! AMCના નવા નિયમો જાણો
Ahmedabad Holika Dahan Rule: હોળીનો પર્વ નજીક આવતો જાય છે, અને આ વખતે રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગે હોલિકા દહન રોડ પર કરવામાં આવે છે, જેનાથી રસ્તાઓને નુકસાન થાય છે. આ નુકસાન અટકાવવા માટે AMCએ નવી ગાઇડલાઇન રજૂ કરી છે, જેના અનુસરણ કરવું…