Health Insurance New Rules

Health Insurance New Rules: આરોગ્ય વીમા છતાં નહીં મળે કેશલેસ સારવાર? અમદાવાદની કેટલીક કંપનીઓ પર નવી ગાઈડલાઈન

Health Insurance New Rules: હવે, જો તમારી પાસે આરોગ્ય વીમો હોય, તો પણ તમે અમદાવાદની હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં કેશલેસ સારવાર મેળવી શકશો નહીં. આ નવો નિયમ 1 એપ્રિલ, 2025 થી સ્ટાર હેલ્થ અને ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીધારકો માટે લાગુ થશે અને તેમની કેશલેસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમે પણ…

Read More