
ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનો ફાર્મ હાઉસ જમીનદોસ્ત
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન – અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ તરીકે ઓળખાતા ગેરકાયદે બાંધકામો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. આ મેગા ઓપરેશનમાં 50 જેસીબી, 60 ડમ્પર અને 2000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 3000 ગેરકાયદે મકાનો તોડવાનું આયોજન છે,…