Ahmedabad Railway Station Redevelopment: ₹1,026 કરોડ ખર્ચાયા છતાં કાલુપુર સ્ટેશનનું કામ માત્ર 20% પૂર્ણ
Ahmedabad Railway Station Redevelopment: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક અને વિશ્વસ્તરીય બનાવવાની કામગીરીની ગતિ સામે સવાલો ઊભા થયા છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. 1,026.58 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે, પરંતુ સરકારી આંકડા મુજબ ભૌતિક પ્રગતિ માત્ર 20 ટકા નોંધાઈ છે. પ્રોજેક્ટની મંજૂરી 24 જાન્યુઆરી, 2023ના રોજ આપવામાં…

