Ahmedabad Sanathal Apple Gadgets Theft

અમદાવાદના સનાથલમાં રૂ. 1 કરોડની સનસનીખેજ ચોરી: વેરહાઉસનું પતરું તોડી તસ્કરો આઈફોન અને એપલ ગેઝેટ્સ ઉઠાવી ગયા

Ahmedabad Sanathal Apple Gadgets Theft: અમદાવાદ શહેરના હાઈ-પ્રોફાઇલ ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સનાથલમાંથી એક અત્યંત સનસનીખેજ અને મોટી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સનાથલ સર્કલ નજીક ખેતર માર્ગે આવેલા એક વેરહાઉસને બે અજાણ્યા બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આયોજનબદ્ધ રીતે વેરહાઉસની દીવાલ પરના પતરા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો માત્ર એક જ કલાકમાં આશરે રૂ. 1 કરોડની…

Read More