School Recognition Cancellation: અમદાવાદની ગેરરીતિના આક્ષેપવાળી સ્કૂલો સામે કાર્યવાહી અટકી, વાલીઓની ચિંતા વધી
School Recognition Cancellationના મુદ્દે અમદાવાદમાં શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. શહેરની કેટલીક સ્કૂલોમાં કથિત ગેરરીતિઓની તપાસ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, બોર્ડ અને શિક્ષણ વિભાગ તરફથી અંતિમ નિર્ણય લેવામાં વિલંબ થતો હોવાની ફરિયાદો સામે આવી છે. તેના કારણે સંબંધિત સ્કૂલોમાં…

