દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: UNSC ના અહેવાલમાં અલ-કાયદાનો હાથ હોવાનો ખુલાસો

Delhi Red Fort Blast UNSC નવેમ્બર ૨૦૨૫ માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ બોમ્બ વિસ્ફોટ અંગે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની દેખરેખ ટીમના અહેવાલ મુજબ, આ ખતરનાક આતંકવાદી હુમલા પાછળ અલ-કાયદાનો હાથ હતો. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ હુમલો અલ-કાયદા ઇન…

Read More

દિલ્હીમાં અલ કાયદાના મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, પોલીસે 11 શકમંદોની કરી ધરપકડ

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અલ કાયદા ના એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને 11 શકમંદોની ધરપકડ કરી છે, જ્યારે લગભગ અડધો ડઝન લોકોની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે. આ ઓપરેશન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. અલ કાયદાના મોડ્યુલમાંથી પકડાયેલા શકમંદોમાંથી 6ની…

Read More