Morning Sneezing

Morning Sneezing: સવારે ઊઠતાં જ સતત છીંકો આવે છે? નાકની એલર્જી હોઈ શકે છે કારણ

Morning Sneezing એટલે સવારે ઊઠતાં જ વારંવાર છીંકો આવવી, નાકમાંથી પાણી વહેવું અને આંખોમાં ખંજવાળ થવી. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય શરદી અથવા હવામાનમાં ફેરફાર સાથે જોડે છે. જોકે, જો આ તકલીફ વારંવાર થાય અથવા ચોક્કસ વાતાવરણમાં વધે, તો તેનું કારણ એલર્જિક રાઇનાઇટિસ હોઈ શકે છે. એલર્જિક રાઇનાઇટિસને સામાન્ય ભાષામાં નાકની એલર્જી કહેવામાં આવે છે….

Read More