
અમદાવાદમાં PG માટે નવી નીતિ: AMCએ જાહેર કર્યા કડક નિયમો,NOC અને ફાયર સેફ્ટી ફરજિયાત
શહેરમાં વધતી જતી પીજી (પેઇંગ ગેસ્ટ) સંબંધિત ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. આ નીતિ હેઠળ પીજીને હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આનાથી પીજી સંચાલકોએ હવે GDCR (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ)ના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. નિયમોનું પાલન ન કરનાર પીજીઓને AMC દ્વારા…