ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાના ભાવ આસમાને!

અમદાવાદની પોળોના ધાબા – ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન, કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસોનું ભાડું જાણીને ચોંકી જશો.  14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો માટે કમાણીનો શ્રેષ્ઠ માધ્યમ બની ગયો છે. અમદાવાદની પોળોના ધાબા- નોંધનીય છે કે પોળોમાં…

Read More
Flower Show-2025

Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…

Read More
Sarangpur Bridge will remain closed

Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો

  Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે…

Read More

કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ, પૂર્વ PM મનમોહન સિંહના નિધને લઇને લેવાયો નિર્ણય

Kankaria Carnival cancelled till December 31 -અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024ને 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના દુઃખદ અવસાનને લઈને લેવાયો છે. 27 ડિસેમ્બર 2024ના રોજ Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા જાહેર કર્યું છે કાંકરિયા લેક ફ્રંટ પર વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે, પરંતુ આટલા મોટા સાંસ્કૃતિક…

Read More
Garbage dumping site from Makatpura

મકતપુરા વોર્ડમાંથી કચરાની ડમ્પિંગ સાઇટ રદ કરવાની કરાઇ માંગ,આંદોલનની ચીમકી

Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ  બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી…

Read More

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રેકોર્ડ ભાવે પ્લોટ વેચાયો

આ વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર એક પ્લોટ 3.52 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના રેકોર્ડ-ઉંચા ભાવે વેચાયો છે. આ પ્લોટ, જે 4,420 ચોરસ મીટર વિસ્તાર ધરાવે છે, મુંબઈની એક રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા ખરીદવામાં આવ્યો છે. આ ડેવલપર આશ્રમ રોડ પર વલ્લભ સદનની પાછળના પશ્ચિમ કાંઠે મિશ્ર-ઉપયોગના વ્યવસાયિક વિકાસ માટે કામ કરશે. કંપનીની યોજના અનુસાર, આ…

Read More

અમદાવાદને ચાર વર્ષ બાદ મળ્યા નવા ફુલ ટાઈમ ચીફ ફાયર ઓફિસર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શુક્રવારે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) ના નવા ચીફ ફાયર ઓફિસર (CFO) તરીકે અમિત આનંદરાવ ડોંગરેની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ CFO MF દસ્તૂર 31 જાન્યુઆરી, 2021 ના ​​રોજ નિવૃત્ત થયા પછી આ પદ ખાલી થયું હતું અને ત્યારથી તેઓ વચગાળાના ચાર્જ પર ચાલી રહ્યા છે.ડોંગરેની પ્રોબેશનરી સીએફઓ તરીકે નિમણૂક…

Read More
AMC

AMCના કર્મચારીઓ માટે આનંદો, દિવાળી પહેલા પગાર અને પેન્શન ચૂકવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ 25 ઓક્ટોબર સુધીમાં કોર્પોરેશનના વર્ગ 1 થી 4 ના તમામ કર્મચારીઓના પગાર, પેન્શન અને બોનસ ચૂકવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. AMCમાં કુલ 23,500 જેટલા કર્મચારીઓ કાર્યરત છે, જેમાંથી 13,700 પેન્શન ધરાવતા પૂર્વ કર્મચારીઓનો સમાવેશ થાય છે. દિવાળી પહેલા આ તમામ કર્મચારીઓના પગાર અને પેન્શનનું ચુકવણું કરવામાં આવશે, . આ અંગેની માહિતી સ્ટેન્ડિંગ…

Read More

જુહાપુરામાં વિક્રેતા કરી રહ્યા છે ઉઘાડી લૂંટ,ડેરીની પ્રોડકટ પર પ્રિન્ટ ભાવથી વધારે ભાવ લે છે!

જુહાપુરા: આજના સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે મધ્યમવર્ગને એક સાંધે અને તેર તૂટે જેવો ઘાટ છે,એવામાં વેપારીઓ પણ લૂંટવામાંથી બાકાત નથી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રોડક્ટની પ્રિન્ટ ભાવ કરતા વધારે ભાવ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સરખેજ અને જુહાપુરા ના વેપારીઓ ખુલ્લેઆમ ગ્રાહકોને છેતરી રહ્યા છે. ગ્રાહકો સાથે મનસ્વી વર્તન અને દાદાગીરી કરીને તેમની…

Read More

ગોમતીપુરમાં પાણીની પાઇપમાં છેલ્લા એક માસથી લીકેજ, કોર્પોરેટર ઇકબાલ શેખે સમસ્યાના નિરાકરણ માટે લેખિતમાં કરી રજૂઆત

ગોમતીપુર વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થઇ જતા પાણીનો વેડફાટ થાય છે અને જેના લીધે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું થઇ જતા પ્રજાને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોમતીપુર વિસ્તારના પોલીસ સ્ટેશન સામે પાણીની પાઇપ લીકેજ એક માસથી થઇ ગયું છે જેના લીધે પાણીનો અતિશય બગાડ થાય છે અને વેડફાટ જોવા મળે છે….

Read More