
Vadodara Man Arrested by Qatar State Security: 80 દિવસથી 4X4 કોટડીમાં કેદ! કતારમાં ફસાયો વડોદરાનો યુવક
Vadodara Man Arrested by Qatar State Security: વડોદરાના અમિત ગુપ્તા વિદેશમાં ઉંચી પદવી સંભાળતા હતા, પણ હવે કતારમાં તેમના પર આફત આવી છે. પરિવારના દાવા મુજબ, કતાર સ્ટેટ સિક્યુરિટીએ તેમને 80 દિવસથી કેદમાં રાખ્યા છે. પરિવાર જનોએ આક્ષેપ કર્યો છે કે, અમિત ગેરકાયદે કાનૂની કાર્યવાહીની ભોગ બની રહ્યા છે, અને ભારતીય રાજદૂત સુધી આ મામલો…