અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને મળ્યા ધમકીભર્યા ઇમેઇલ: ઘર પર હુમલો અને કોન્સર્ટમાં આત્મઘાતી હુમલાની ચીમકી
Amitabh Bachchan Diljit Dosanjh Threat Email: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને લોકપ્રિય ગાયક દિલજીત દોસાંઝને શુક્રવારે 23 ઓક્ટોબરે જીવથી મારી નાખવાની અને હુમલો કરવાની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. આ ગંભીર મામલો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરી છે. આ ઇમેઇલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ઓફિસમાં…

