
આ હિન્દુ રાજાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવવા જમીન દાનમાં આપી હતી, જાણો તેમના વિશે!
હાલમાં જ સુપ્રીમ કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને યથાવત રાખ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિવાદમાં આવી હોય. અગાઉ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને જમીન આપનાર રાજાના વંશજોએ યુનિવર્સિટી પાસે તેમની જમીનની માંગણી કરી છે. જોકે, આ મામલો ઉકેલાયો હતો. આ સમાચારમાં…