Anandiben Patel Kutch Visit : કચ્છના મહેમાન બન્યા આનંદીબેન પટેલ, ધોળાવીરામાં સિંધુ સંસ્કૃતિના દર્શન કર્યા દર્શન
Anandiben Patel Kutch Visit : ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે કચ્છની ઐતિહાસિક વિરાસત અને કુદરતી સૌંદર્યને નજીકથી નિહાળ્યું હતું. Anandiben Patel Kutch Visit : ધોળાવીરામાં પ્રાચીન સભ્યતાના દર્શન પોતાની આ યાત્રા દરમિયાન આનંદીબેન પટેલે વિશ્વ ધરોહર ગણાતા ધોળાવીરાની મુલાકાત લીધી…

