Gujarat Cheque Bounce Controversy

અંકલેશ્વરમાં 511 વિદ્યાર્થિનીઓને અપાયેલા સહાયના ચેક રિટર્ન, વાલીઓ પર ફી અને પેનલ્ટીનો બોજ

Gujarat Cheque Bounce Controversy અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સહાય માટે આપવામાં આવેલા કેટલાક ચેક બેંકમાંથી રિટર્ન થયાનો મામલો સામે આવ્યો છે. સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર પિયુષ દેસાઈ સંચાલિત ‘હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન’ દ્વારા 511 દીકરીઓને સહાયના ચેક આપવામાં આવ્યા હતા. જોકે, ચેક ક્લિયર ન થતાં જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની…

Read More