
Gujarat Police: અમદાવાદ પોલીસે જાહેર કર્યો વોટ્સએપ નંબર, અસામાજિક તત્વોની જાણ કરવા નાગરિકોને અપીલ
Gujarat Police: વસ્ત્રાલ વિસ્તારમાં માથાભારે તત્ત્વોએ વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી હોવાની ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ અમદાવાદ શહેર પોલીસે તાકીદે 10 જેટલી ગેંગની પ્રાથમિક યાદી બનાવી છે. આ ગેંગો જમીન હડપ કરવી, ખંડણી વસૂલવી અને ગંભીર હુમલાઓ દ્વારા ભયનો માહોલ સર્જતી હોવાનો…