Gujarat ATS Jaish-e-Mohammed Arrest

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદના વધુ 5 શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

Gujarat ATS Jaish-e-Mohammed Arrest : ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ રાજ્યની સુરક્ષામાં એક મોટી સફળતા મેળવતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ સાથે જોડાયેલા વધુ પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અયુબ કડીવાલ (મોહમ્મદ…

Read More

દ્વારકામાં નકલી ઓફિસરનો કારસો: VIP દર્શનના નામે ભક્તોને ઠગનાર શખ્સ ઝડપાયો

Fake Officer Arrested Dwarka : પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકા પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જે પોતાની ઓળખ નકલી ઓફિસર તરીકે આપીને ભક્તો પાસેથી VIP દર્શન કરાવવાના બહાને નાણાં પડાવતો હતો. આ ઘટનાએ યાત્રાધામની સુરક્ષા અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા…

Read More
Bondi Beach

ઓસ્ટ્રેલિયામાં સિડનીના Bondi Beach પર હનુક્કાહ તહેવાર દરમિયાન ગોળીબાર,10 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત બોન્ડી બીચ (Bondi Beach) વિસ્તારમાં યહૂદીઓના મહત્વપૂર્ણ તહેવાર હનુક્કાહ (Hanukkah – રોશનીનો તહેવાર) દરમિયાન એક ગંભીર ઘટના બની હતી. તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે, આ વિસ્તારમાં ગોળીબાર (Firing)ની ઘટનાથી ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે.  ઘટના યહૂદી સમુદાયના સભ્યો તહેવારની ઉજવણી કરી…

Read More
Allu Arjun arrested

Pushpa 2 actor Allu Arjun arrested : પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શું છે આરોપ

Pushpa 2 actor Allu Arjun arrested : હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભીડના કારણે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટા કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષની એક મહિલાનું દુખદ મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને પગલે, પોલીસે…

Read More
 વિજય સુવાડા

ઓઢવ પોલીસે ગાયક કલાકાર વિજય સુવાડાની આ કારણથી કરી ધરપકડ,જાણો

 વિજય સુવાડા :  ગુજરાતના અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાડાએ ઓઢવ વિસ્તારમાં જુના ઝઘડાની અદાવતમાં 50થી વધુ શખ્સો સાથે મળીને ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ સંયોજકના ઘરે જઇને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  વિજય સુવાડા અને તેના માણસો 20 કાર અને 10 બાઇક…

Read More

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો

પટના NEET-UG પેપર લીક કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમાં એક માસ્ટરમાઇન્ડ આરોપી છે. બાકીના બે ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ મેડિકલ વિદ્યાર્થીઓની ઓળખ કુમાર મંગલમ બિશ્નોઈ અને દીપેન્દ્ર કુમાર તરીકે થઈ છે. આરોપ છે કે તે સોલ્વરની ભૂમિકા ભજવી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

Read More