
સંભલમાં આજે ફરી જામા મસ્જિદનો સર્વે, મસ્જિદ બહાર ભારે બબાલ, પોલીસ ટીમ પર પથ્થરમારો
ઉત્તર પ્રદેશના સંભલ માં આજે ફરી એકવાર શાહી જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે. સર્વેની ટીમ સવારે 6 વાગ્યે પહોંચી ગઈ છે. ડીએમ-એસપી ઉપરાંત એસડીએમ-સીઓ અને પીએસી-આરઆરએફને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન મસ્જિદની બહાર હંગામો પણ જોવા મળ્યો હતો અને અચાનક પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા…