
PM Modi એ કરી પોસ્ટ, મેદાન પર પણ ઓપરેશન સિંદૂર સફળ, ભારત જીત્યું’ પાકિસ્તાન પરની ભવ્ય જીત બાદ PM મોદીનો ખાસ સંદેશ
PM Modi: દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતી લેતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ભારતીય ક્રિકેટ ટીમની આ ભવ્ય જીત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ ટીમને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે. #OperationSindoor on the games field. Outcome is the same…