Autoimmune Disease

Autoimmune Disease: ઓટોઇમ્યુન બીમારીમાં કેવો આહાર લેવો? ખીચડી, મસાલા અને સૂકામેવાના ફાયદા જાણો

Autoimmune Disease એટલે એવી સ્થિતિ, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ સ્વસ્થ કોષો અને પેશીઓ પર હુમલો કરવા લાગે છે. તેના કારણે શરીરના વિવિધ અંગોમાં સોજો અને નુકસાન થઈ શકે છે. ટાઇપ-1 ડાયાબિટીસ, રુમેટોઇડ આર્થરાઇટિસ અને હાશિમોટો થાઇરોઇડાઇટિસ તેના કેટલાક ઉદાહરણો છે. ફોર્ટિસ હોસ્પિટલના રુમેટોલોજી નિષ્ણાત ડૉ. બી.ડી. પાંડેના જણાવ્યા અનુસાર, ઓટોઇમ્યુન સ્થિતિમાં ઇમ્યુન…

Read More