Use credit cards carefully

ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો હવે ચેતી જાજો! સુપ્રીમ કોર્ટે 30 ટકાથી વધુ વ્યાજ વસૂલવાની આપી લીલી ઝંડી

Use credit cards carefully – બેંકોને ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30% થી વધુ વ્યાજ વસૂલવાની મંજૂરી મળી ગઈ છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 16 વર્ષ જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેના પછી બેંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડની બાકી રકમ પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલી શકે છે. NCDRCએ તેના…

Read More
Bank locker

બેંક લોકરમાંથી સામાન ચોરી કે ગુમ થાય તો તમને કેટલું વળતર મળશે!જાણો તમામ બાબતો

Bank locker-  ઘરેણાં, કિંમતી દસ્તાવેજો, જૂની કિંમતી ચીજવસ્તુઓ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ છે, જે ઘરમાં રાખવામાં આવે તો ચોરી થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં લોકો તેને બેંક લોકરમાં રાખે છે. બેંકો તેમના ગ્રાહકોને કેટલાક શુલ્ક સાથે લોકર આપે છે, જેમાં તેઓ તેમની કિંમતી વસ્તુઓ રાખે છે. બેંકો ક્યારેય પૂછતી નથી કે તમે તમારા…

Read More

RBIએ ‘ULI’ લોન્ચ કરવાની કરી જાહેરાત, આ સિસ્ટમથી લોન સત્વરે મળી જશે,જાણો તેના વિશે

ULI:  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન વિતરણ/સંપાદન પ્રક્રિયાને સરળ બનાવવા માટે UPI-શૈલીનું ‘ULI’ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ  સિસ્ટમ લોન્ચ થયા બાદ ગ્રાહકોને પર્સનલ લોન, હોમ લોન અને કાર લોન માટે બેંકોમાં જવું પડશે નહીં. એવું નોંધવામાં આવ્યું હતું કે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે UPIની તર્જ પર એકીકૃત લેન્ડિંગ…

Read More

RBIએ કરી મોટી જાહેરાત, હવે અન્ય લોકો પણ તમારા UPI દ્વારા ટ્રાન્જેકશન કરી શકશે!

સેન્ટ્રલ રિઝર્વ બેંક (RBI) એ UPI ટ્રાન્ઝેક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી છે અને યુઝર્સ માટે નવું ફીચર ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ, એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના બેંક ખાતામાંથી UPI દ્વારા ચુકવણી કરવા માટે અધિકૃત કરી શકશે. આમાં, બીજા વ્યક્તિ માટે…

Read More
CTS

RBIએ ચેક ક્લિયરન્સ પર લીધો મોટો નિર્ણય, હવે થોડા જ કલાકોમાં બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જશે

CTS :  ચેક ક્લિયરિંગ હવે થોડા કલાકોમાં થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ચેક ક્લિયરિંગના સમયને થોડા કલાકો સુધી ઘટાડવા અને તેની સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવાના હેતુથી પગલાંની જાહેરાત કરી છે. હાલમાં, ચેક ડિપોઝિટથી ચેક ક્લિયરન્સમાં બે દિવસ લાગે છે. પરંતુ નવી સિસ્ટમમાં ચેક જમા થયાના થોડા કલાકોમાં ‘ક્લીયર’ થઈ જશે. RBIએ શું…

Read More
UPI

UPIથી હવે તમે લોન પણ લઇ શકશો, બેંકોએ બનાવી આ ખાસ યોજના

UPI એ ભારતને ડિજિટલ ઈન્ડિયા બનાવવામાં એટલું જ સારું કામ કર્યું છે જેનાથી સરળતાથી પેમેન્ટ ચૂકવી શકો છો. રેસ્ટોરેન્ટથી  લઈને મોટા શોરૂમ સુધી દરેક નાની-મોટી પેમેન્ટની સુવિધા UPIમાં ઉપલબ્ધ છે. પરંતુ હવે ટૂંક સમયમાં  આ સિસ્ટમ વધુ મજબૂત બનવા જઈ રહી છે અને બેંકો પણ તમને UPI દ્વારા લોન લેવાની સુવિધા આપવાનું શરૂ કરશે.દેશની ઘણી…

Read More
દાવા

ભારતની વિવિધ બેંકોમાં પડ્યા છે દાવા વગરના 78,213 કરોડ, તમે પણ હોઇ શકો છો માલિક, આ રીતે ચેક કરીને કરો ક્લેમ!

આજે પણ દેશની વિવિધ બેંકોમાં હજારો કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો છે. એ પૈસાનો માલિક કોણ છે? અને જે લોકો ખરેખર તે પૈસાના હકદાર છે તેઓ તેમના ખાતામાંથી પૈસા કેવી રીતે ટ્રાન્સફર અથવા ઉપાડી શકે છે? આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ. આરબીઆઈના અહેવાલ મુજબ, બેંકોમાં દાવા વગરની થાપણોમાં ગયા વર્ષની…

Read More
સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા

સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયામાં વિવિધ 1040 પદો પર બમ્પર ભરતી,જાણો તમામ માહિતી

સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા  ભારતમાં બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા કૂલ 1040 વિવિધ જગ્યાઓ  ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. નોંધનીય છે કે સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે પોસ્ટ,…

Read More

જો તમારો ફોન ચોરાઈ જાય તો UPI ID આ રીતે કરો ડિલીટ,નહીંતર થઇ જશો કંગાળ

આજકાલ લોકો ( UPI ID )ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ લઈ જવાનું ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે અને તમે કંગાળ થઈ શકો છો. તો તમે આ મુશ્કેલીથી બચી શકો છો. આ પહેલા તમારે…

Read More