
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ
ઈંગ્લેન્ડને ઘરઆંગણે T-20 શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે તેમને ODI શ્રેણીમાં પણ પરાજય આપ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા તેના આગામી મિશન ‘ચેમ્પિયન્સ ટ્રોફી 2025’ માટે રવાના થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લી વનડે રમીને ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી હતી. આ પછી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સાથે જ ટીમ…