Online Betting Racket

Online Betting Racket: બોટાદમાં 17થી વધુ સટ્ટા-ગેમિંગ વેબસાઇટ ચલાવવાનું કૌભાંડ ઝડપાયું

Online Betting Racketનો બોટાદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે પર્દાફાશ કર્યો છે. ગઢડા રોડ પર આવેલા કષ્ટભંજન કોર્નર નજીકથી પોલીસે પ્રકાશ પ્રવિણભાઈ સાંકળીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ અને સટ્ટાબાજી સાથે જોડાયેલી 17થી વધુ વેબસાઇટ અને ડોમેઈનનું સંચાલન કરતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. બોટાદ LCBને મળેલી બાતમીના…

Read More