મનાલી અકસ્માત: ભાવનગરનો પરિવાર ખીણમાં ખાબક્યો, 5 સભ્યોના મોતના સમાચારથી શોક
Manali Accident Bhavnagar Family: હિમાચલ પ્રદેશના પહાડોમાં વેકેશન માણી રહેલા ભાવનગરના એક પરિવાર માટે મનાલીનો પ્રવાસ કાળ સાબિત થયો છે. મનાલી-બેલા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના એક જ પરિવારના સભ્યોની કાર ઊંડી ખીણમાં ખાબકી છે. આ કરુણ ઘટનામાં પરિવારના 5 સભ્યોના મોતના સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે….

