Gondal Daughter Kills Father

ગોંડલમાં દીકરી બની પિતાની હત્યારી! માથામાં ઈંટ મારી મોતને ઘાટ ઉતાર્યા, માતા-દીકરીએ અકસ્માતનું નાટક કર્યું

Gondal Daughter Kills Father રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં પારિવારિક ઝઘડાએ ભયાનક વળાંક લીધો છે. અહીં 20 વર્ષની પુત્રીએ પોતાના જ પિતાના માથામાં ઈંટ મારીને હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. હત્યા બાદ માતા અને પુત્રીએ પિતાનું મોત અકસ્માતમાં થયું હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તપાસમાં સમગ્ર હકીકત બહાર આવતાં ચકચાર…

Read More