Bhupendra Patel farmer scheme

Bhupendra Patel farmer scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિશાળ નિર્ણય: હવે 13 લાખ ખેડૂતોને મળશે સિંચાઈ માટે વહેલું પાણી

Bhupendra Patel farmer scheme: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત હિતમાં એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે નર્મદા કમાન્ડ વિસ્તારના આશરે 13 લાખ ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી 30 દિવસ વહેલું, એટલે કે આગામી 15 મે, 2025થી આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને કપાસ અને અન્ય ખરીફ પાકોનું વહેલું વાવેતર શક્ય બનશે, જેને…

Read More