બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો, તેજસ્વીએ કહ્યું: ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ છે ખુલ્લો!

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો:  બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD )…

Read More

NRC: બિહારમાં મતદાર યાદી પર ઘમાસાન,નાગરિકતાના પુરાવા માંગવામાં આવ્યા, NRCની આહટ?

NRC:નવેમ્બર 2025 પહેલા બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ભારતના ચૂંટણી પંચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા શરૂ કરી છે. આ અંતર્ગત, માત્ર મતદાર યાદીઓ જ નવેસરથી તૈયાર કરવામાં આવી રહી નથી, પરંતુ 2003 પછી નોંધાયેલા મતદારો પાસેથી નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો પણ માંગવામાં આવી રહ્યા છે. NRC:…

Read More

લાલુ યાદવે મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢયો,પરિવારમાંથી પણ કર્યો બેદખલ

તેજ પ્રતાપ યાદવ- આરજેડી વડા લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાના પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. એટલું જ નહીં, લાલુએ તે પ્રતાપને પરિવારમાંથી પણ કાઢી મૂક્યો છે. આરજેડી વડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે,…

Read More
Anti-Muslim statement of BJP MLA

BJPના MLAએ મુસ્લિમોને દેશ માટે ખતરનાક ગણાવ્યા, કહ્યું- આતંકવાદીઓ છે!

Anti-Muslim statement of BJP MLA – સમગ્ર વિશ્વમાં મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. હાલના સમયમાં મુસ્લિમો પ્રત્યે નફરત ચરમ પર છે. રાજકારણીઓથી લઈને સંતો સુધી, બધા મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકતા હોય છે. આ શ્રેણીમાં બિહારના બીજેપી ધારાસભ્ય એન્જિનિયર શૈલેન્દ્રએ ફરી એકવાર મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે મુસ્લિમોને દેશ માટે ખતરો ગણાવ્યા છે….

Read More
Objections to Bhajans in Bihar

બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન પર વાંધાે

Objections to Bhajans in Bihar – તમે ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન વિશે સાંભળ્યું જ હશે. આ ભજનને લઈને એવો વિવાદ થયો કે ગાયકે ગીત અધવચ્ચે જ છોડીને લોકોની માફી માંગવી પડી. વાસ્તવમાં પટનાના બાપુ ઓડિટોરિયમમાં અટલ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી બાપુનું પ્રિય ભજન ‘ઈશ્વર અલ્લાહ…

Read More
President Appoints Governors In 5 States

President Appoints Governors In 5 States : આરીફ મોહમ્મદ બિહાર, વીકે સિંહ મિઝોરમ અને અજય ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા

President Appoints Governors In 5 States : ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની મંગળવારે સાંજે મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, , જ્યાં એક વર્ષથી મુખ્ય હિંદુ મીતેઈ બહુમતી અને ખ્રિસ્તી કુકી સમુદાય વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂક કરી છે. નિવૃત્ત આર્મી ચીફ અને ભૂતપૂર્વ નરેન્દ્ર…

Read More
વીડિયો

માથા પર હેવી બાઈક લઈને બસની છત પર ચઢ્યો આ વ્યક્તિ,વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ અનોખા વીડિયો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો લોકોને આશ્ચર્યચકિત કરે છે. આ ક્રમમાં એક વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને હચમચાવી દીધા છે. આ વીડિયો એવો છે કે તેને જોયા પછી તમને બાહુબલી યાદ આવી જશે. વીડિયોમાં એક વ્યક્તિ કંઈક એવું કરતી જોવા મળે છે જે…

Read More
લાલુ યાદવ

નોકરીના બદલે જમીન કેસમાં લાલુ યાદવ સામે કેસ ચાલશે, ગૃહમંત્રાલયે આપી મંજૂરી

રેલવેમાં નોકરી માટે જમીનના મામલામાં લાલુ યાદવ ની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે લાલુ યાદવ પર કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. CBIની ચાર્જશીટ પર ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. સાથે જ હવે બાકીના આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની મંજૂરી મેળવવા સીબીઆઈ સક્રિય થઈ ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈને…

Read More
મહાદલિત

બિહારમાં ગુંડાઓએ ઘણા મહાદલિતના ઘર સળગાવી દીધા, પોલીસ કાફલો ઘટનાસ્થળે

બિહારના નવાદામાં નીડર ગુંડાઓએ મહાદલિત પરિવારોના ડઝનેક ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બુધવારે રાત્રે મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેદૌર ગામની નદીના કિનારે આવેલા કૃષ્ણ નગર ગામમાં બની હતી. આ ઘટનામાં માંઝી અને કેટલાક રવિદાસ પરિવારોના માટી અને ભૂસાના બનેલા મોટાભાગના ઘરો બળીને રાખ થઈ ગયા હતા. લોકોનો આરોપ છે કે આગની સાથે સાથે…

Read More
રોહતાસ

બિહારના રોહતાસમાં એક મસ્જિદ એવી આજદિન સુધી થઇ નથી નમાઝ

રોહતાસ:  ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે મંદિરો અને મસ્જિદો એકબીજાની ખૂબ નજીક બનેલી છે. પરંતુ મંદિર પરિસરની અંદર મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. બિહારના રોહતાસમાં પણ આવી જ એક મસ્જિદ છે જે મંદિર પરિસરમાં બનેલી છે પરંતુ તેમાં આજ દિન સુધી નમાઝ પઢવામાં આવી નથી. આ મસ્જિદનો ઇતિહાસ…

Read More