ભાજપના સ્નેહમિલનમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું વિવાદિત નિવેદન: પરિવારના સભ્યો હશે તો બચાવ કરીશું
Dabhoi BJP MLA Shailesh Sottaના એક નિવેદનથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ડભોઈ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ છોટાઉદેપુરમાં રેતી અને માટીની ચોરીના મુદ્દે બોલતાં જણાવ્યું હતું કે, જો આ મામલામાં પરિવારના સભ્યો સંડોવાયેલા હશે તો તેમનો બચાવ કરવામાં આવશે. તેમના આ નિવેદનને પગલે વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન…

