Gujarat Local Body Elections

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 733 બેઠકો બિનહરીફ છતાં ભાજપના ઉમેદવારો માટે પ્રચારના મેદાનમાં કેમ સર્જાઈ વિકટ સ્થિતિ?

Gujarat Local Body Elections: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી [Gujarat Local Body Election] આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન [Voting] થવાનું છે, પરંતુ તે પહેલાં જ અનેક બેઠકો પર રસાકસી અને વિવાદો જોવા મળી રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત…

Read More
Surat Election BJP Protest

સુરતમાં ભાજપના ગઢમાં ભડકો: રાંદેરના ગોરાટમાં સ્થાનિકોએ નેતાઓને ધક્કા મારી હાંકી કાઢ્યા, પોલીસના કાફલા વચ્ચે પ્રચાર પડતો મૂકવાની નોબત

Surat Election BJP Protest: સુરતના [Surat] રાંદેર ઝોન [Rander Zone] હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓને જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા નેતાઓને સ્થાનિકોએ ‘ગો બેક’ [Go Back] ના નારા સાથે ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા. અશાંત ધારાના [Disturbed Areas Act] અમલ…

Read More

સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More