Bhayavadar Call Center Raid Scam

ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે ચાલતું બ્લેકમેઇલિંગ કૌભાંડ ઝડપાયું: 3 કોલ સેન્ટર પર દરોડા, 10 આરોપીઓની ધરપકડ

Bhayavadar Call Center Raid Scam: રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાના ઓનલાઈન વેચાણની આડમાં ચાલતા એક મોટા કથિત છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે ગત 22 ઓક્ટોબર, 2026ના રોજ શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ ઓચિતાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતા ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. આરોપીઓ કોઈપણ પ્રકારના વૈધ લાયસન્સ…

Read More