બોલીવુડમાં ખળભળાટ: દિગ્ગજ ડિરેક્ટર મેહુલ કુમાર આ કેસમાં દોષિત જાહેર

mehul kumar convicted:  બોલીવુડની [Bollywood] ગ્લેમરસ દુનિયા પાછળ ઘણીવાર છેતરપિંડી અને આર્થિક વિવાદોના કાળા કિસ્સાઓ છુપાયેલા હોય છે. આવો જ એક 19 વર્ષ જૂનો હાઈ-પ્રોફાઈલ અને બહુચર્ચિત કેસ હવે તેના અંજામ સુધી પહોંચ્યો છે. ‘તિરંગા’ અને ‘ક્રાંતિવીર’ જેવી દેશભક્તિની સુપરહિટ ફિલ્મો આપનારા બોલીવુડના દિગ્ગજ ગુજરાતી ડિરેક્ટર [Gujarati Director] મેહુલ કુમારને એક કોર્ટ કેસમાં મોટો ઝટકો…

Read More