હમાસ-હિઝબુલ્લાહ સાથેના યુદ્ધ વચ્ચે PM નેતન્યાહુના ઘરની પાસે બોમ્બ વિસ્ફોટ

હમાસ-હિઝબુલ્લાહ  –   ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાને રવિવારે સવારે બે બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ઈઝરાયેલ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં હુમલા અંગેની માહિતી આપવામાં આવી છે. એવું જણાવવામાં આવ્યું છે કે હુમલા સમયે નેતન્યાહુ કે તેમનો પરિવાર ન તો નિવાસસ્થાને હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ઘરના આંગણામાં…

Read More

પાકિસ્તાનમાં પ્રચંડ રિમોટ બ્લાસ્ટ થતા 5 સ્કૂલના બાળકો સહિત 7 લોકોના મોત

  રિમોટ બ્લાસ્ટ –  પાકિસ્તાનનો અશાંત બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર વિસ્ફોટોથી હચમચી ગયો છે. શુક્રવારે અહીં રિમોટ-કંટ્રોલ વિસ્ફોટમાં પાંચ સ્કૂલના બાળકો અને એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી છે. ‘ડોન’ અખબારના સમાચાર અનુસાર, પ્રાંતના મસ્તુંગ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ચોક સ્થિત એક શાળા પાસે સવારે 8.35 વાગ્યે…

Read More
SN બેનર્જી રોડ

કોલકાતામાં SN બેનર્જી રોડ પર વિસ્ફોટ, એક વ્યક્તિ ઘાયલ,વિસ્તારમાં એલર્ટ

કોલકાતાના SN બેનર્જી રોડ પર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. બ્લાસ્ટ બાદ કોલકાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે બપોરે લગભગ 1.45 વાગ્યે બની હતી, તાલતાલા પોલીસ સ્ટેશનને બ્લોચમેન સેન્ટ અને SN બેનર્જી રોડ  પાસે વિસ્ફોટની માહિતી મળી હતી. પોલીસને કહેવામાં આવ્યું કે વિસ્ફોટમાં એક…

Read More
રેલીમાં બ્લાસ્ટ

તત્કાલિન CM મોદીની રેલીમાં બ્લાસ્ટ કરનાર આરોપીઓની ફાંસીની સજા 30 વર્ષની કેદમાં ફેરવાઇ

 રેલીમાં બ્લાસ્ટ:  2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલી દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા. ત્યારે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. હવે આ મામલે પટના હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે બુધવારે આ ઘટનામાં ચાર આરોપીઓની ફાંસીની સજાને બદલીને 30 વર્ષની કેદ કરી હતી. જસ્ટિસ આશુતોષ…

Read More