
bomb threat : વડોદરાની GIPCL કંપનીને બોમ્બની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ!
bomb threat : વડોદરા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ઉર્જા કંપની GIPCL (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.)ના ઉચ્ચ અધિકારીને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો છે જેમાં કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળતા જ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. તુરંત જ કંપનીના સંચાલકોએ પોલીસને માહિતી આપી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી,…