સાવધાન! તમારી આ સામાન્ય આદતો બની શકે છે નિઃસંતાનપણાનું કારણ: માઇક્રોપ્લાસ્ટિક્સ કેવી રીતે પ્રજનન ક્ષમતાને કરી રહ્યું છે નષ્ટ?
Male Fertility Microplastics Warning: રોજિંદા જીવનમાં આપણે કોફી પીવી, ચ્યુઇંગ ગમ ચાવવી કે જિમ વેર [Gym Wear] પહેરવા જેવી બાબતોને ખૂબ જ સામાન્ય ગણીએ છીએ. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતો હવે એક ચોંકાવનારી ચેતવણી આપી રહ્યા છે. આ નાની લાગતી આદતો તમારી ફર્ટિલિટી [Fertility] એટલે કે પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર કરી શકે છે. ખાસ કરીને ચ્યુઇંગ…

