ઉત્તરાખંડના કુપીમાં મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા 23 લોકોના મોત, મૃતદેહની સંખ્યા વધશે

ઉત્તરાખંડમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના અલ્મોડા-સોલ્ટ વિસ્તારમાં એક મોટી બસને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ, બસ મેરક્યુલા નજીક કુપીમાં ઉંડી ખાઈમાં પડી છે. આ બસ મુસાફરોથી ભરેલી હતી અને તેમાં 46 લોકો સવાર હોવાનું કહેવાય છે. સમાચાર મુજબ વહીવટી તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધું છે. રાહત કાર્ય શરૂ…

Read More

વન નેશન વન ઈલેક્શનને મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઈલેક્શન   ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. 32 રાજકીય પક્ષોનું સમર્થન વન નેશન વન ઈલેક્શન  પૂર્વ…

Read More
રાજ્યસભાની

રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારની યાદી

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટાચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કે બીજેપી તરફથી કયા નેતાઓને રાજ્યસભાની ટિકિટ…

Read More