Doliya Denva Bridge: ₹66 કરોડના બ્રિજના લોકાર્પણના 100 દિવસમાં જ RCC રોડમાં તિરાડો
Doliya Denva Bridgeના નિર્માણની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા આ બ્રિજના લોકાર્પણને આશરે 100 દિવસ જ થયા છે, ત્યારે તેના RCC માર્ગમાં મોટી તિરાડો જોવા મળી છે. અંદાજે ₹66 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ બ્રિજની સ્થિતિને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ,…

