Godhra Bus Station Fire

ગોધરા બસ સ્ટેશનમાં ભીષણ આગ: પાંચ દુકાનો, કંટ્રોલ રૂમ અને પાર્સલ ઓફિસ બળીને ખાક

Godhra Bus Station Fire: ગુજરાતના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા અસ્થાયી બસ સ્ટેશનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. આગની લપેટમાં બસ સ્ટેશન પરિસરની પાંચ દુકાનો, કંટ્રોલ રૂમ અને પાર્સલ ઓફિસ આવી ગયાં હતાં. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ…

Read More