
ICAI CA Final Results 2024 : CA ફાઇનલ પરિણામ: અમદાવાદની રિયા શાહે મેળવ્યું સમગ્ર ભારતમાં બીજું સ્થાન
ICAI CA Final Results 2024 : ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા) દ્વારા આ વર્ષના CA Final પરીક્ષાના પરિણામો ગઈકાલે રાત્રે જાહેર થયા છે. ટોચના ત્રણ સ્થાનોમાં બે વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું છે, જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે આવી છે. હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે 508 માર્ક્સ…