કેનેડિયન મીડિયા રિપોર્ટ પર બબાલ, PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ!

PM મોદી પર લગાવ્યા ગંભીર આરોપ –   ભારત સરકારે બુધવારે (20 નવેમ્બર) કેનેડિયન અખબારના અહેવાલને નકારી કાઢ્યો હતો. આ રિપોર્ટમાં પીએમ મોદી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અખબારે દાવો કર્યો છે કે પીએમ મોદી કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરાથી વાકેફ હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આવા મીડિયા અહેવાલો હાસ્યાસ્પદ છે….

Read More

કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા પર પહેલીવાર બોલ્યા PM મોદી, ‘આવા કૃત્યો સહન કરી શકાય નહીં’

  કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલા –  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાને સહન નહીં કરે. તેમણે હુમલાની નિંદા કરી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું કેનેડામાં એક હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું. આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા…

Read More

કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓ એક થયા, બંટોગે તો કટેંગેના નારા લાગ્યા!

કેનેડા માં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોએ હિંદુઓ અને મંદિરો પર હુમલો કર્યો છે. આ દરમિયાન હિંદુઓને એક કરવાના પ્રયાસો પણ તેજ થયા છે. ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાથી નારાજ હિંદુઓ એક થઈ રહ્યા છે અને આવા હુમલાઓ સામે એકજૂથ થવા માટે હિંદુઓએ સીએમ યોગીના સૂત્ર ‘બનતોગે તો…

Read More

કેનેડામાં દિવાળીની પરંપરાગત ઉજવણી રદ કરવામાં આવી

કેનેડામાં દિવાળી – કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે દેશમાં ચાલી રહેલા તણાવના કારણોસર વાર્ષિક દિવાળી સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઇવેન્ટ, જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC) દ્વારા આયોજિત થતું, પોઈલીવરે સંસદમાં થનાર સંમેલનમાં રદ કરી દીધું.પોઈલીવરે આ નિર્ણયમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવને જોતા, આ સમારોહનું આયોજન શક્ય નથી….

Read More
TESLA કારમાં આગ

કેનેડામાં TESLA કારમાં આગ લાગતા ગુજરાતના ભાઇ બહેન સહિત 4 લોકોના મોત

TESLA કારમાં આગ   કેનેડાના ટોરોન્ટોમાં એક દુ:ખદ અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બે ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક કારમાં પાંચ લોકો ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાબૂ બહાર જઈને રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ…

Read More

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કરી મોટી કબૂલાત, નિજ્જર હત્યાકાંડના પુરાવા ભારતને આપ્યા નથી!

ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોનો મોટો કબૂલાત સામે આવ્યો છે. ટ્રુડોએ સ્વીકાર્યું કે તેણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વપૂર્ણ છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે…

Read More

ભારતે 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આપ્યો અલ્ટીમેટમ

ભારતે CDA અપનાવ્યું છે. જેમાં છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. અગાઉ એવી માહિતી સામે આવી હતી કે ભારતે કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર અમને વિશ્વાસ નથી. તેથી, ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય…

Read More