
Delhi BJP Candidate List:પ્રવેશ વર્મા કેજરીવાલ સામે ચૂંટણી લડશે, દિલ્હીમાં ભાજપની પ્રથમ યાદી જાહેર
Delhi BJP Candidate List :ભાજપે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નવી દિલ્હી સીટ પરથી અરવિંદ કેજરીવાલ સામે ભાજપે પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે ભાજપે AAPમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતને પણ પોતાના…