કેપ્ટન શહીદ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં કેપ્ટન શહીદ, સેના 4 આતંકવાદીઓની શોધખોળમાં

કેપ્ટન શહીદ:  સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સનો એક કેપ્ટન શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ અથડામણમાં એક નાગરિક પણ ઘાયલ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ શિવગઢ-અસાર બેલ્ટમાં ક્યાંક છુપાયેલા છે….

Read More