ચેમ્પિયન ટ્રોફીને લઇને ભારત-પાકિસ્તાન આમને સામને! PCB કોર્ટમાં જવાની તૈયારીમાં..?

ચેમ્પિયન ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને છે. પરંતુ આ યુદ્ધ મેદાનની બહાર ચાલી રહ્યું છે. વાસ્તવમાં, ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની ટીમને પાકિસ્તાનના પ્રવાસે મોકલશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ નિર્ણયથી સંપૂર્ણપણે સ્તબ્ધ છે….

Read More

CASએ વિનેશ ફોગાટની અરજીને કરી ખારીજ, સિલ્વર મેડલની આશાની તુટી

CAS :  પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) એ સ્ટાર રેસલર વિનેશ ફોગાટની અપીલને ફગાવી દીધી છે. મતલબ કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે વિનેશને ગોલ્ડ મેચ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે આ અંગે CASમાં અપીલ…

Read More
વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટ મેડલનો નિર્ણય ફરી મોકૂફ,હવે આ તારીખે આવશે ચુકાદો

વિનેશ ફોગાટ:  પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટના કેસમાં નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) મંગળવારે  તેના નિર્ણયની જાહેરાત કરવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે કોર્ટનો નિર્ણય 16 ઓગસ્ટે રાત્રે 9.30 વાગ્યે આવશે. જો આ નિર્ણય વિનેશના પક્ષમાં આવશે તો તેને સિલ્વર મેડલ મળશે. જ્યારે કોઈ તેની…

Read More