Koli CM Demand: પબુભા માણેકના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિગત સમીકરણો ગરમાયાં
Koli CM Demand મુદ્દે દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અમરેલીમાં કોળી સમાજના એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રીપદે કોળી સમાજના વ્યક્તિને સ્થાન મળવું જોઈએ તેવી વાત કરી હતી. તેમના નિવેદન બાદ પાટીદાર આગેવાનો તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે. પબુભા માણેકે પોતાના સંબોધનમાં…

