
ચરોતર નાગરિક સહકારી બેંક કૌભાંડનો 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ આરોપી વિરેન્દ્ર પટેલ ઝડપાયો,જાણો
આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના ભાગેડુ ડિરેકટર અને 20 વર્ષથી મોસ્ટ વોન્ટેડ રહેલા વિરેન્દ્ર પટેલ આખરે ઝડપાઈ ગયો હતો. ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. તેના પર પોન્ઝી સ્કીમમાં 77 કરોડથી વધુની ઉચાપતનો આરોપ હતો, જેમાં તેણે ચરોતર નાગરિક સહકારી બેંકમાં ઉચાપત કર્યું હતું. 2002માં ગુજરાત પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરી…