Ahmedabad Housing Board Scam: સરકારી આવાસ અપાવવાના નામે 23 લોકો સાથે રૂ. 50 લાખની છેતરપિંડી
Ahmedabad Housing Board Scamમાં અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસ અપાવવાના નામે 23 લોકો સાથે કુલ રૂ. 50.04 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ચાંદલોડિયામાં રહેતા ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડ સામે આરોપ મૂકવામાં આવ્યો છે. મેમનગરમાં ભાડે રહેતા નરેશ પ્રજાપતિની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ,…

