
Chotila Temple : ચોટીલા માતાજી મંદિરે આરતીના સમયમાં ફેરફાર: માઈભક્તોએ જાણવી જરૂરી માહિતી!
Chotila Temple : ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ગુજરાતના જાણીતા મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા, અંબાજી અને પાવાગઢ ખાતે દર્શનાર્થે જનાર ભક્તોએ આ સમયસૂચિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચોટીલા મંદિરમાં આરતીનો સમય બદલાયો ચોટીલા ડુંગર પર સ્થિત માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતીનો નવો સમય જાહેર કરવામાં આવ્યો છે. સવારનો દરવાજો…